top of page
GOVERNMENT AYURVED HOSPITAL HIMATNAGAR


Infrastructure
સરકારી આયુર્વેદ હૉસ્પિટલ સરકારશ્રીના PIU વિભાગ દ્વારા નિર્માણ પામેલ મકાન ધરાવે છે.
જેમાં.
IPD દર્દીઓ માટે
25 બેડ ની વ્યવસ્થા છે.
જેમાં
1. જનરલ સ્ત્રી વોર્ડ અને
1. જનરલ પુરુષ વોર્ડની અલાયદી વ્યવસ્થા છે
સ્પેશ્યલ રૂમની પણ વ્યવસ્થા છે.
જે સરકારશ્રી ના નિયમો મુજબ ચાર્જે બલ છે.
પંચકર્મ વોર્ડ
1. પુરુષ પંચકર્મ વોર્ડ
1. સ્ત્રી પંચકર્મ વોર્ડ છે.
AYUSH WELLNESS CENTER
યોગા હૉલ ની વ્યવસ્થા
1. નેશનલ આયુષ મિશન અંતર્ગત OPD અને IPD માં આવનારદર્દીઓ માટે યોગા નિષ્ણાત દ્વારા વેલનેસ OPD ચલાવમાં આવે છે.
bottom of page