top of page
GOVERNMENT AYURVED HOSPITAL HIMATNAGAR



સરકારી આયુર્વેદ હૉસ્પિટલ હિંમતનગર દ્વારા થતી સેવાઓ
1.
આ હૉસ્પિટલ માં આવતાં તમામ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે.
2.
અહી કોઈ પણ પ્રકારની એલોપેથી દવા આપવામાં આવતી નથી
3.
અહી આવનાર તમામ દર્દીઓને આયુર્વેદિક અને હોમિયો પેથી પદ્ધતિ દ્વારા જ
સારવાર કરવામાં આવે છે.
4.
અહી વધુ સારવાર અર્થે જરૂરિયાત વાળા દર્દીને IPD દર્દી તરીકે સારવાર અપાય છે.
5.
અહી વેલનેસ સેન્ટર માં યોગા માટે યોગ નિષ્ણાત દ્વારા યોગ્ય સારવાર અપાય છે.
6.
આયુર્વેદ ના પ્રચાર માટે જરૂરી નિદાન સારવાર કેમ્પ તેમજ આયુષ મેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે.
7.
નિષ્ણાત પંચકર્મ વૈદ્યશ્રી દ્વારા રોગાનુસાર પંચકર્મની તમામ સારવાર પૂરી પાડવામાં આવે છે.
bottom of page