GOVERNMENT AYURVED HOSPITAL HIMATNAGAR



સરકારી આયુર્વેદ હૉસ્પિટલ સ્ટાફ
તબીબી સારવાર માટે અધિકારી
આયુર્વેદિક મેડિકલ સ્ટાફ
1. વૈદ્ય પંચકર્મ શ્રી - વર્ગ -1 જગ્યા( રેગ્યલર ઇન્ચાર્જ)
2.નિવાસી વૈદ્યકીય અધિકારી - વર્ગ-2.જગ્યા ( રેગ્યલર ઇન્ચાર્જ)
3. મેડિકલ ઓફિસર-વર્ગ -2 ખાલી
4. ફાર્માસિસ્ટ વર્ગ-3 O.P.D રેગ્યલર ભરાયેલ છે.
5. ફાર્માસિસ્ટ વર્ગ- 3 I.P.D રેગ્યલર ભરાયેલ છે.
6. સ્ટાફ નર્સ વર્ગ-3 (કુલ-4 જગ્યાઓ ભરેલી છે.)
7. પંચકર્મ ટેક્નિશિયન વર્ગ-3 (કુલ 2 જ્ગ્યા ખાલી) આઉટ સોર્સિંગ થી ચાલુ
8. પંચકર્મ કર્મચારી વર્ગ-3 (કુલ બે જ્ગ્યા ભરેલી )
9. વોર્ડ સર્વન્ટ વર્ગ - 4 (કુલ 2 જ્ગ્યા ખાલી) આઉટ સોર્સિંગ થી ચાલુ
10. ડ્રેસર વર્ગ -3 1 જ્ગ્યા ખાલી આઉટ સોર્સિંગ થી ચાલુ
11. કૂક મેટ કમ બેરર વર્ગ- 4 ખાલી આઉટ સોર્સિંગ થી ચાલુ
12. પટાવાળા વર્ગ-4 ભરેલી
હોમિયોપેથી મેડિકલ સ્ટાફ
1. હોમિયો પેથી મેડિકલ ઓફિસર વર્ગ -3 ભરાયેલ છે.
વહીવટી
વહીવટી સ્ટાફ-
ઇન્ચાર્જ - ક્લાર્ક કમ - ટાઈપિસ્ટ 1 જ્ગ્યા ખાલી
હેડ ક્લાર્ક - ખાલી - ઇન ચાર્જ
કોમ્યુટર ઓપરેટર આઉટ સોર્સિંગ થી ચાલુ